અખો – છપ્પા .....
એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન.એ અખા વડું ઉતપાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત ?
તિલક કરતાં ત્રેપન થયાં, જપમાલાનાં નાકાં ગયાં,તીરથ ફરી ફરી થાકયા ચરણ તોય ન પોહોતો હરિને શરણ.કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન........ અખો – છપ્પા .....
No comments:
Post a Comment