Wednesday, September 23, 2015

આપણે હાથમાં ભલે ગમે તેટલી મોંઘી ઘડિયાળ પહેરીએ,પણ સમય તો હંમેશા ભગવાનના જ હાથમાં રહેવાનો છે......... રાત સવારની રાહ નથી જોતી , ખુશ્બુ ઋતુ ની રાહ નથી જોતી , જે પણ ખુશી થી મળે દુનિયામાં , એને શાન થી સ્વીકારજો , કેમકે જિંદગી સમય ની રાહ નથી જોતી ................જય ભગવાન.


No comments:

Post a Comment